Category Archives: આધ્યાત્મિક ચિંતન

પૂરણ પરમાનંદ (મુકત્ક)

જીવનની અગણીત પળો ન ગણી, મૃત્યુની એક પળ ગણી ડરી. જીવનનું નામ મૃત્યુ ફરુ કફન પહેરી, પ્રભુ સ્મરણ કરતા હરપળ રહુ માણી મૃત્યુ જોઇ પૂરણ પરમાનંદને ભેટી.     વધુ મુકત્કો વાંચવા ક્લીક ઓન ઇન્દુની શબ્દ સુધા

Rate this:

Posted in આધ્યાત્મિક ચિંતન | 1 ટીકા

આત્મસંધાન

image from google image. ગુસ્સો બીક શિક્ષા કડકાઇએ બાળકમાં શિસ્ત જો આવે ઘા ઊંડા પડે કોમળ ચિત્તે ઘાયલ ચિત્ત પીડા ન ભૂલે બાળક બને જ્યારે પિતા ચિત્તમાં સ્થગિત પીડાની ઉર્જા ચલિત થઇ પત્નિ બાળકમાં ચિત્ત એક્મેક ભોગવે પીડા ચાલે પેઢી … Continue reading

Rate this:

Posted in આધ્યાત્મિક ચિંતન | Leave a comment

દૃષ્ટિ બદલાઇ

          ચંદ્રકળા વધે ને ઘટે પૂર્ણિમાએ પૂર્ણ ખિલે મહાસાગરે તરંગો ઉછળે પ્રાણી માત્ર મસ્ત મને વિહરે ત્રી ભૂવને ઉલ્લાસ ઉભરે શુક્લ પક્ષે મન હર્ષિત ઉલાસે  કૃષ્ન પક્ષે ઉદાસી અનુભવે ઉલ્લાસ ઉદાસ ઉદ્વેગે મનુષ્ય ભટકે અતિવેગે અખૂટ … Continue reading

Rate this:

Posted in આધ્યાત્મિક ચિંતન | 3 ટિપ્પણીઓ

ખુદને જુએ

જીવ અટુલો ફસાયો વમળ મઝધારે મથામણ કરે અવરોધોની જાળ ગુંથે વખોડે વગોવે ઇર્ષાના વાદળો વધે સ્પર્ધા અભિમાનમાં જાતને ખોવે કાળી વાદળીઓ વ્યર્થ દોડ્યા કરે વિજળીના ચમકારે કડાકે નિચોવાય હર્ષે ભીતર દૃષ્ટિ ફરી અંતરે ઉજાશ ચમકે જાળા તુટે વાદળો વિખરાય ખુદને … Continue reading

Rate this:

Posted in આધ્યાત્મિક ચિંતન | 4 ટિપ્પણીઓ

સાગર

અલાસ્કા ક્રુઝ શીપની બાલ્કનીમાં ઉભા રહી, વિશાળ મહાસાગર જોતા વિચારો આવ્યા, કાગળ પર ટપકાવ્યા, આજ  વિચારોને કાવ્ય સ્વરૂપ આપ્યું, આશા છે ગમશે.         સરિતા જળ ઠાલવે ના ઠાલવે ફરક ના પડે સાગર ઊંડાણે તરંગો ઉછળે અથડાઇ ઊતંડ શિખરે … Continue reading

Rate this:

Posted in આધ્યાત્મિક ચિંતન | 5 ટિપ્પણીઓ

ભવસાગર પાર

એક કહે સો હમ સો હમ બીજા કહે અહમ બ્રહ્મ ત્રીજા બોલે લગાવ ભક્તિમાં મન હોય નિરાળા સૌ સૌના માર્ગ સાંભળ સહુને રાખ સમ્યક ભા્વ સમ્યક દૃષ્ટિ સમ્યક વિચાર ગુરુ ચરણ રજ આધાર તન મન ધન ન્યોચ્છાવાર તરી જઇશ ભવસાગર … Continue reading

Rate this:

Posted in આધ્યાત્મિક ચિંતન | Leave a comment

કામના શત્રુ મોટો

કામના સદા બદલાતી રહે સુખની ઇચ્છા સતત કરે             કામના શત્રુ મોટો ચંચળ મન કામનાનું મૂળ સત રજસ તમસ ભરપૂર              કામના શત્રુ મોટો ઇન્દ્ર દેવ દાનવ સર્વ મનના ગુલામ વ્યર્થ ગર્વ                કામના શત્રુ મોટો કામના માનવને દાનવ કરે સતત … Continue reading

Rate this:

Posted in આધ્યાત્મિક ચિંતન | 1 ટીકા

સુવર્ણ પાત્ર મન

શ્રી ગંગોત્રી નિર્મળ જળ શુધ્ધ કરે પંચભૂત મળ   શુધ્ધ સ્વચ્છ બાહ્ય શરીર મન અશુધ્ધિથી ભરપૂર   સંસારીક બંધનમાં જકડાય મેલમાં ડૂબી મન ડોહળાય   મન થાય શુધ્ધ સુવર્ણ પાત્ર સમ ભરપૂર ભક્તિ ભાવ નિષ્કામ   શુધ્ધ પાત્રે અખૂટ પ્રેમ … Continue reading

Rate this:

Posted in આધ્યાત્મિક ચિંતન | Leave a comment

સહી લે

            જીવનમાં ઠોકરો ખાધી સરળ બન્યો સ્વાર્થી   દોષ દે દુનિયાને ભલે  સરળતા પાછી ન ફરે   દયા તારી તે માફી અર્પી સાફ થાઇ જાઇ ખરડાઇ   જીવ પાપ ગઠડી ભારી લઇ પહોંચ્યો દ્વાર તારે   … Continue reading

Rate this:

Posted in આધ્યાત્મિક ચિંતન | 2 ટિપ્પણીઓ

જીવન સંગીત

જીવન દ્વંદ વિવાદ વાદળોનો ગડગડાટ નિંદા સ્તુતિનો વરસાદ હાર્મોનિયમ તબલાના દ્વંદ સહજ સ્નેહ ભરપૂર પ્રેમ જીવન સંગીત લાવે સમ ભક્તિ દુવા વર્ષે ભરપૂર ભીની ભૂમિમાં ખૂપે ન ડર થાઇ તરબોળ ડગ ભર જીવન સંગીત સમમાં ગુંજે વ્યસ્ત જીવન સમમાં વહે સમ્યક જીવ શાતિ વહેંચે

Rate this:

Posted in આધ્યાત્મિક ચિંતન | 1 ટીકા

પૂજા

  સર્વ વ્યાપીને બંધ કોટડીએ પૂરી ગર્વ લે કાર્ય શરૂ કર્યુ પૂજા કરી   સ્વાર્થી માનવ વૃક્ષો કાપી વન ઉજ્જ્ડ કરે કારખાના ધમધમે ઉત્પાદન ઢગલે ભરે પ્રદુષણ પવિત્ર જળ,શુધ્ધ વાયુમાં પ્રસરે સર્વવ્યાપી સર્જનહાર સર્વ જોયા કરે   ઇમારત જમીનદસ્ત ક્ષણભરમાં વિફર્યા … Continue reading

Rate this:

Posted in આધ્યાત્મિક ચિંતન | 1 ટીકા

ભાવ

     વર્ષો બાદ આંખો મળી ચાર દોષો યાદ આવે અપરંપાર   સામાની આંખ દર્પણ સમ સ્થિર તારું પ્રતિબિંબ જુએ તું આરપાર     કટુતાનો મેલ મનમાં ભરી બોલ્યો મીઠા વચનો મુખેથી     નેકી કરે અભિમાનનો બોજ લઇ ફરે … Continue reading

Rate this:

Posted in આધ્યાત્મિક ચિંતન | Leave a comment

અશ્રુ

                                                                                                                         ખુશીના અતિરેકે હસતા રડ્યા                                                                                                                       પંડ પીડાએ રોતા વહ્યા                                                                                                                 વિરહની જલન સહેવવા વહ્યા                                                                                                                   મન તન હૈયું, સાતા પામ્યા                                                                                                                                                                                                            સગા સ્નેહી ખોયા  ખોટ સાલી વહ્યા                                                                                                            મરણ શત્રુનું મન હર્ષિત બનાવટી ખર્યા                                                                                                                પાપી પાપ … Continue reading

Rate this:

Posted in આધ્યાત્મિક ચિંતન, સ્વરચના | Leave a comment

અજવાળું

      આ તો ગુરુનું સામ્રાજ્ય અજવાળું મધરાતે વર્ષે જાણે સૂરજનું અજવાળું કોરો વિચાર ચિંતન કંકુ થઇ ઘોળાયો                       આ તો ગુરુનું સામ્રાજ્ય અજવાળું   બની આદ્ર ભિનું સુંકુ હૈયુ વહાવે આનંદે અવિરત આંસુ                      આ તો ગુરુનું અવિરત … Continue reading

Rate this:

Posted in આધ્યાત્મિક ચિંતન | Leave a comment