Category Archives: કાવ્ય

કરી લે તું વિચાર

                 કરી લે તું વિચાર માનવ જન્મ ન મળે ફરીવાર શાને કાજ આવ્યો તું સંસારે પૂછી લે તું મનમાં તુજને                કરી લે તું વિચાર માનવ જન્મ … Continue reading

Rate this:

Posted in કાવ્ય | Leave a comment

લગાતાર

             વધતી જતી આયુ લગાતાર ત્રૃશણા વધતી જાય લગાતાર                 ઈચ્છા મહત્વકાંક્ષાઓનો ન આવે પાર              જિંદગીના દાવ પેચ રમતો રહે લગાતાર     … Continue reading

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | Leave a comment

દિવાળી તો આવી ને ગઈ

     દિવાળી તો આવી ને ગઈ      ઘરની સફાઇ તો થઈ ગઈ દિલની સફાઈ ભૂલાય ગઈ રાગ દ્વેશના બાવા ઝાળા દિલના ખૂણે ગયા છૂપાઈ દિવાળી તો આવી ને ગઈ   વર્ષો જુના થર મનના મેલના     કામ … Continue reading

Rate this:

Posted in કાવ્ય | Leave a comment

હકારાત્મક સૂર

  મળું જુના સંબંધીને જ્યારે જાણે મળું છું પ્રથમવાર તેમને વેણે વિંધાઇ હતી ક્યારેક સઘળું ભૂલી જઉ ત્યારે નવપલ્લવિત સસ્મિત સ્નેહે હકારાત્મક સંવેદનાના સંસ્કારે નમસ્કાર  કરી લઉં ત્યારે સામસામા ઉરના તાર ઝણઝણી ઊઠ્યા મન વાણીમાં વહેતા થયા હકારાત્મક સૂરના પડઘા … Continue reading

Rate this:

Posted in અછાંદશ, કાવ્ય | 2 ટિપ્પણીઓ

મન દર્પણ

    મન છે તારું દર્પણ  જો રાખીશ સ્વચ્છને ઉજ્જવળ   હશે તેવું જ તુજ આચરણ પ્રસિધ્ધ થઈશ તું ઝળહળ મન છે તારું દર્પણ            જગને દેખાડીશ તું શું? હશે ધુંધળું ભરેલ રજકણ રાખ ઝરણા જળ … Continue reading

Rate this:

Posted in કાવ્ય | Leave a comment

શિવરૂપ મહાદેવ

શિવ રૂપ અનુપમ મહાદેવ ત્રિગુણાતીત રૂપ મહાદેવ તું હી વાણી તું હી વૃત્તિ તું હી પ્રકાશ તું હી અંધકાર તુજ શરણ પાવન મનભાવન રુદ્ર રૂપ વિનાશક મહાદેવ વેદમાં પરમ તત્વ મહાદેવ અજન્મા શિવ પ્રભુ મહાદેવ તુજ રાત્રી મહા શિવરાત્રી વ્યષ્ટિથી … Continue reading

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | Leave a comment

દિવાળી આવી

                                                          દિવાળી આવી, બનીને ઝગમગ દીવડા અંધકાર મનના ધકેલી ઉજાળું જીવન સહુના … Continue reading

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | 2 ટિપ્પણીઓ

દિલની વાત કાવ્ય

     “દિલની વાત” મારી બદનશીબી તારો કોઇ વાંક નથી તારા મળ્યાની ખુશીમાં ભૂલાયા મારા શૉખ તને અપનાવી રોમ રોમમાં નથી જ્ગ્યા ખાલી મિત્રો કરે ફરિયાદ ક્યાં તું ગઈ ખોવાય? હસતા રમતા સાંભળું વાતો બધી ઠાલી તને મળુ વાતો નથી … Continue reading

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | 2 ટિપ્પણીઓ

અંશ રૂપ

ચહેરો દિશૅ હસતો રૂડો રૂપાળો ભીતરે દુઃખી, દર્દ વિલાપ કરતો નિત નવા નિતી નિયમ નિશ્ચય કરે ન થાય અમલ નિયતિનો સ્વીકાર કરે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે મનને મનાવે યાદ કરી ઠાલા પ્રયત્ને ઘડવૈયો બની નિત નવા … Continue reading

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | Leave a comment

કિનારે કિનારે

        કિનારે કિનારે પહોંચીશ જરૂર ભવ સાગરે તુજ વિશ્વાશે, તરતી રહી નાવ મારી હલેસા દીધા તુજ હાથરે કિનારે કિનારે પહોંચીશ જરૂર          ખડક પથ્થરો નડશે રાહે        આંચકા ખમતી રહીશ ત્યારે          હલેસા દીધા તુજ હાથરે        કિનારે કિનારે … Continue reading

Rate this:

Posted in કાવ્ય, ગીત, સ્વરચના | 1 ટીકા

પિતા

 પિતાની આંગળીએ થઈ મોટી પિતાએ ભણાવી ગણાવી નિર્ણય લેવામાં મુંઝાતી પિતાએ સાચી સમજણ આપી પિતાના ઉપકાર અગણીત દિન રાત કરે મહેનત સંતાનના ઊચ શિક્ષણ ખાતર આજે પામી જે માન સન્માન શિક્ષણ સંસ્કાર બીજને કારણ સમસ્યા જીવનમાં આવે ગંભીર અશ્રુ વહે … Continue reading

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | Leave a comment

મા

મા થકી અસ્તીત્વ મારું મા થકી અસ્તીત્વ સૌનું જગત આખું માથી રચાયું મા શબ્દથી મમતા શબ્દ થયો મા તુજ મમતા કદી ન વિશરું હું મુઝાય નિર્ણય નકરી શકી મા તે હાથ જાલી સમજણ આપી અગણીત તારા ઉપકાર ન ભૂલું તુજ સંસ્કારે … Continue reading

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | 4 ટિપ્પણીઓ

હનુમાન ગુણ સાગર

હનુમાન તું છે ગુણ સાગર, તારા ગુણોને યાદ કરી, જીવનમાં ઉતારી એકાદ બેને પ્રયત્ન કરી, જીવન બની જાશૅ સુંદર હનુમાન તું છે ગુણ સાગર અભય જો બની જાઊ તુજ સમ કોઇ નહી ડરે મુજથી ને હું ડરું નહી કોઇનાથી સશક્ત … Continue reading

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | Leave a comment

નિશ્ચિત ધ્યેયે

       પહોંચીશ નિશ્ચિત ધ્યેયે જરૂર અનેક હરકતો આવશે જાણું ડગીશ નહી પાછી નહી ફરું પહોંચીશ નિશ્ચિત ધ્યેયે જરૂર            ઇર્ષાળુની આગથી નહી બળું એ પ્રકાશે રસ્તો કરતી ધપું પહોંચીશ નિશ્ચિત ધ્યેયે જરૂર          ઉન્નત શિખર જોઈ કોઈના નહી છોડું … Continue reading

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | 1 ટીકા

તેજ

                           તેજ                                        વેદના મુંજવી રહી છે મને                                        એ મુંઝવણે રૂંધાતી હું હવે                                      ઝાંખપ ઝાંખ જાળુ મુજ નેત્રે                                       શૉધતી ફરુ રાહ ન મળે ક્ષેત્રે                                    જવા ધારું હું અજાણ્યા પ્રદેશે                                   ઊંડા અંધારેથી છુંટવું … Continue reading

Rate this:

Posted in કાવ્ય | Leave a comment

મુજ ઘેર

પાચ વરસે  ગામે પહોંચી મુજ ઘેર નથી રહ્યું મારું હવે જીજ્ઞાસાએ ઉપાડ્યા પગ    પહોંચી મુજ ઘેર વૃક્ષ લીમડાનુ  વિશાળ ફળિયાની વચ્ચોવચ્ચ  ગયું ખોવાય, ગોતું     પહોંચી મુજ ઘેર ચૈત્ર માસે કોર કડવો ને વરસાદ લીંબોળીનો વૈષાખે પડતો, શૉધું    પહોંચી મુજ … Continue reading

Rate this:

Posted in કાવ્ય | 2 ટિપ્પણીઓ

પ્રેમ કરી લે પ્રેમ

પ્રેમ કરી લે પ્રેમ રે મનવા પ્રેમ કરી લે પ્રેમ, વનવગડાનાં ફૂલ ફૂલમાં મૌન પ્રસરતું ભૂલ ભૂલમાં, પાન-પાનમાં, ડાળ-ડાળમાં મહેક વસંતી ઝૂલ ઝૂલમાં તુંય ઝૂલી લે એમ… પ્રેમ કરી લે પ્રેમ રે મનવા પ્રેમ કરી લે પ્રેમ, જેમ મજાનાં ઝરણાં … Continue reading

Rate this:

Posted in કાવ્ય | 3 ટિપ્પણીઓ

તું

  જગમાં શોધી થાક્યો, મળ્યો ન તું  ઘરમાં આવી બેઠો થાકી, એજ તું   હશૅ કંઈક, આવું ખોવાય જતું મળે ખૂદના ખિશામાં મૂકાઇ જતું   મનમાં આવ્યો વિચાર તારા વિશે દરવાજે ઊભો ઓળખાયો ન તું   ખરે ખરનો ખેલ ખેલી … Continue reading

Rate this:

Posted in કાવ્ય | 1 ટીકા

દિવાળી

  તું અમાસની રાત્રી અંધારી    તમારે ઘેર દિવાળી અમારે ઘેર દિવાળી તું અમાસની રાત્રી અંધારી ઝળહળી  ઊઠી તુજ શોભા અનેરી તું અમાસની રાત્રી અંધારી સેંકડૉ દીવાના તેજ ભરી ફૂલઝડીના તારલે મઢી તેજ પૂંજ હવાઈની ઊંચે ઉડી ઝળહળતી તું અમાસની રાત્રી અંધારી સૌ … Continue reading

Rate this:

Posted in કાવ્ય | 2 ટિપ્પણીઓ

શું નથી

શું ખબર શું જોઇયે છે શું નથી છે ઘણું પાત્ર ખાલી ભરાતું નથી ઉંડે કંઇક હૈયે છુપાયું છે ખૂણે હર્ષ ઉલ્લાસ સંગ ઉભરાય ભલે શિખર ઉંચા ગગનને ચૂમવા મથે સ્વેત વાદળૉ વચ્ચે શું ભરીને રોકે સૂસવાટ ભરી પવન ફુંકાય ભારી … Continue reading

Rate this:

Posted in કાવ્ય | 8 ટિપ્પણીઓ