સંગ્રહ
- જૂન 2022 (2)
- એપ્રિલ 2022 (2)
- માર્ચ 2022 (1)
- ફેબ્રુવારી 2022 (1)
- જાન્યુઆરી 2022 (1)
- ડિસેમ્બર 2021 (1)
- નવેમ્બર 2021 (1)
- ઓક્ટોબર 2021 (1)
- સપ્ટેમ્બર 2021 (1)
- ઓગસ્ટ 2021 (1)
- જુલાઇ 2021 (1)
- જૂન 2021 (1)
- એપ્રિલ 2021 (3)
- માર્ચ 2021 (2)
- ફેબ્રુવારી 2021 (2)
- જાન્યુઆરી 2021 (2)
- ડિસેમ્બર 2020 (3)
- નવેમ્બર 2020 (1)
- ઓક્ટોબર 2020 (1)
- સપ્ટેમ્બર 2020 (3)
- ઓગસ્ટ 2020 (3)
- જુલાઇ 2020 (1)
- જૂન 2020 (2)
- મે 2020 (2)
- એપ્રિલ 2020 (3)
- માર્ચ 2020 (4)
- જાન્યુઆરી 2020 (1)
- ડિસેમ્બર 2019 (2)
- ઓક્ટોબર 2019 (1)
- સપ્ટેમ્બર 2019 (3)
- ઓગસ્ટ 2019 (1)
- જુલાઇ 2019 (3)
- જૂન 2019 (1)
- મે 2019 (6)
- એપ્રિલ 2019 (1)
- માર્ચ 2019 (2)
- ફેબ્રુવારી 2019 (2)
- જાન્યુઆરી 2019 (1)
- ઓક્ટોબર 2018 (3)
- સપ્ટેમ્બર 2018 (5)
- મે 2018 (3)
- એપ્રિલ 2018 (2)
- માર્ચ 2018 (1)
- ફેબ્રુવારી 2018 (1)
- જાન્યુઆરી 2018 (5)
- ડિસેમ્બર 2017 (1)
- ઓક્ટોબર 2017 (1)
- સપ્ટેમ્બર 2017 (4)
- ઓગસ્ટ 2017 (1)
- જૂન 2017 (1)
- મે 2017 (1)
- એપ્રિલ 2017 (2)
- માર્ચ 2017 (5)
- ફેબ્રુવારી 2017 (1)
- નવેમ્બર 2016 (3)
- ઓક્ટોબર 2016 (2)
- સપ્ટેમ્બર 2016 (1)
- ઓગસ્ટ 2016 (2)
- જૂન 2016 (5)
- મે 2016 (1)
- એપ્રિલ 2016 (2)
- માર્ચ 2016 (5)
- ફેબ્રુવારી 2016 (3)
- જાન્યુઆરી 2016 (1)
- ડિસેમ્બર 2015 (3)
- નવેમ્બર 2015 (3)
- ઓક્ટોબર 2015 (2)
- સપ્ટેમ્બર 2015 (4)
- ઓગસ્ટ 2015 (2)
- જુલાઇ 2015 (4)
- જૂન 2015 (3)
- મે 2015 (5)
- એપ્રિલ 2015 (2)
- માર્ચ 2015 (6)
- ફેબ્રુવારી 2015 (2)
- જાન્યુઆરી 2015 (1)
- ડિસેમ્બર 2014 (3)
- નવેમ્બર 2014 (2)
- ઓક્ટોબર 2014 (5)
- સપ્ટેમ્બર 2014 (2)
- ઓગસ્ટ 2014 (2)
- જુલાઇ 2014 (2)
- જૂન 2014 (3)
- એપ્રિલ 2014 (4)
- માર્ચ 2014 (3)
- ફેબ્રુવારી 2014 (3)
- જાન્યુઆરી 2014 (3)
- ડિસેમ્બર 2013 (5)
- નવેમ્બર 2013 (3)
- ઓક્ટોબર 2013 (6)
- સપ્ટેમ્બર 2013 (2)
- ઓગસ્ટ 2013 (2)
- જુલાઇ 2013 (1)
- જૂન 2013 (1)
- મે 2013 (2)
- માર્ચ 2013 (3)
- ફેબ્રુવારી 2013 (1)
- જાન્યુઆરી 2013 (1)
- ડિસેમ્બર 2012 (1)
- નવેમ્બર 2012 (1)
- ઓક્ટોબર 2012 (2)
- સપ્ટેમ્બર 2012 (4)
- ઓગસ્ટ 2012 (1)
- જુલાઇ 2012 (3)
- જૂન 2012 (4)
- મે 2012 (7)
- એપ્રિલ 2012 (4)
- માર્ચ 2012 (8)
- ફેબ્રુવારી 2012 (9)
- ડિસેમ્બર 2011 (3)
- નવેમ્બર 2011 (3)
- સપ્ટેમ્બર 2011 (5)
- ઓગસ્ટ 2011 (6)
- જુલાઇ 2011 (8)
- જૂન 2011 (1)
- મે 2011 (9)
- એપ્રિલ 2011 (8)
Category Archives: ગઝલ
હોય છે
જાહેર જે થઈ જાય છે મઝા હોય છેછૂપું ભલે જાહેર થતા સજા હોય છે છાનું રે છપનું થઈ જતું હોય તોના સમજણો કંઈક તેમા લજ્જા હોય છે જીવન અકાળે શું લાવશે નથી જાણતાજાણ્યું સવારે આશ્ચર્ય પામતા હોય છે આકાર સુંદર … Continue reading
Posted in ગઝલ
2 ટિપ્પણીઓ
શું છે?
કોણ જાણી શક્યુંં વિરતા શું છે? તો કોઇ બતાવો કે નિર્બળતા શું છે? શસ્ત્ર વિહોણા અભિમન્યુને ફસાવી વિંધ્યો હણ્યો આ કૃરતા, ક્ષત્રિયતા શું છે? કૌરવો પાંડવો લડ્યા ભાઈ ભાઈ કોઈની જાણમાં નથી એકલતા શું છે? ચોપટ ખેલમાં યુધિષ્ઠર નિતીએ રમ્યા … Continue reading
Posted in ગઝલ
8 ટિપ્પણીઓ
શું?
ખળ ખળ જરા જોઈને જે હસતા ખડખડાટ છે રાત્રી એ સૌ તેઓ સુતા શું ઘસઘસાટ છે? જે કોઇ રંગો પાનખરના જોઇને હર્શાય તેનું મન મોરના જેવું કરતું થનગનાટ છે? આકાશે દોડી જાય વારી ભારે વાદળો … Continue reading
Posted in ગઝલ
Leave a comment
માને ન કોઈ
જાણવાનું છે શું કારણ જો ભલા માને ન કોઈ છોડ સાચા ને જુઠાણાની બલા માને ન કો વાવશો તેવું જ લણશો વાત સૌની જાણ માં છે અંતે ઊગી જાય કાંટા તે છતા માને ન કોઈ લાગશે વ્હાલા બધા … Continue reading
Posted in ગઝલ
Leave a comment
તડકો જુઓ
હેમંતનો મીઠો ત્વચા પંપાળતો તડકો જુઓ આ ગ્રિષ્મનો તો તાપ કેવો બાળતો તડકો જુઓ રાત્રિ સમે રેતી બને છે સેજ સુંવાળી અને ને એ બપોરે મૃગ જળ દેખાડતો તડકો જુઓ આકાશમાં દોડી જતાં આ વાદળા જળ ભાર લૈ ને સંગ સંતાકુકડી ખેલાવતો … Continue reading
Posted in ગઝલ
5 ટિપ્પણીઓ
બની કાજી
નથી થવું મારે દાક્તર વકિલ કે પછી કાજી ભવાય મુજ ભવની જોઉ હું બની સાક્ષી દુવા દેવાય તો દઈ દેજે તું, તે જાણું દેનાર કોણ દુવા-સજા શું? નથી જાણી વધી રહ્યા … Continue reading
Posted in ગઝલ
3 ટિપ્પણીઓ
એવું પણ બને
વરસો જુના મિત્રો વિખૂટા પડ્યા એવું પણ બને હુ તું કોણ સાવ અજાણ્યા ભેટ્યા એવું પણ બને દિવાળી ઊજવી રહ્યા હતા ખુદના ઘરે આનંદે … Continue reading
Posted in ગઝલ, સ્વરચના
3 ટિપ્પણીઓ
પૂછાય છે
નંદ દ્વારે ઘોષણા થાળી પિટાઈ થાય છે સાભળીને દેવકી ખૂશી ખૂશી છલકાય છે રામ, સીતા, લક્ષમણની મુર્તિ પૂજાય છે ઉર્મિલાના ત્યાગને ક્યાં કોઇથી જોવાય છે! માત તારી અશ્રુધારા જોઉ છું હું મુખ પર દર્દ પિતાનું છુપું ક્યાં કોઇને દેખાય છે! જોડણીના કોષમાં … Continue reading
Posted in ગઝલ
2 ટિપ્પણીઓ
ચમકવું છે મારે
ઉડતા વિહંગ સાથ ઉડવું છે મારે પરોઢના સ્વપ્નમાં મલકવું છે મારે મસ્તી હાર જીતની માણવી છે મારે નિરાશામાં, કિરણ એક જીલવું છે મારે જિંદગીમાં જંજાવાત આવે ને જાય ભલે સહજ હલેસે જીવન વહેવવું છે મારે પાપણના પલકારામાં કહેવું છે … Continue reading
બસ હવે
હું કોણ છું પુછું વારંવાર થાકી બસ હવે ફેરા ફરીફરી, કોઇ તો કહો પામી બસ હવે ઝાકળનું બિન્દુ એક પર્ણૅ પોઢી મલકાય જાય ઉડી, આવીશ સવારે પાકી બસ હવે પર્ણો ઉંચે સૂરજ ભણી જોઇ પૂછે આ શું? આવશે,જુવો વાટ થોડી રાત બાકી બસ હવે … Continue reading
Posted in ગઝલ
4 ટિપ્પણીઓ
યાદ કરી
એકલા જાઇએ ક્યાં ફરિયાદ કરી મજબૂરી છે ડગ ભરીએ યાદ કરી એકલો તો જાય છે રાહી રાહ પૂછતો સાથી હોય જો,વાટ કપાય વાદ કરી પંડિતો મળ્યા ભેગા પુષ્તકિયા જ્ઞાને પાડ્યા એકબીજાને વાદ વિવાદ કરી મીઠા શબ્દો મુખેથી ઝર્યા ઝરમર … Continue reading
Posted in ગઝલ
Leave a comment
ત્યારે
સંબંધમા તિરાડ હશે પડી જ્યારે ના ભૂંસાય તસ્વીર ગેહરી ત્યારે જીવન સહજ વેગે વહી જાય જ્યારે ના પડી ખબર કડવાશ ભરી ક્યારે ગાંઠ જાય પડી સંબંધોમાં ક્યારેક યાદદાસ્ત ગુણાકારની લે કરી ત્યારે વાતાવરણમાં માહોલ એવો હોય આવી જાય યાદ વતનની ત્યારે ધર્માંધ … Continue reading
Posted in ગઝલ
3 ટિપ્પણીઓ
જીવીશ
ડરી ભૂત પિશાચથી રહી જીવીશ ફિરસ્તા પિશાચ, કેમ કરી જીવીશ? … Continue reading
Posted in ગઝલ
Leave a comment
કરી લે
સાયબીમાં ખુશીઑ ધરી લે જો છુપા હોય અશ્રુ સહી લે આપદા વિપદાઓ જે શીરે પ્રભુ પ્રસાદ જાણી ધરી લે પુષ્પોના ગુચ્છો છાબ ભારી કંટકો કાઢ ખુશી ભરી લે બોજ હલકો મઘમઘે … Continue reading
મનસા
મનની મનસા ભાર ભારી વણઝાર સતત રાહ ચાલી નરસા સારા કામ કરાવે તન થાકે ,રાતેઆંખ ઢાળી ભર નિદ્રાવસ છે શરીર સુષુપ્ત સ્વપ્ન ઘડાય જાગી બચે નહીં તપસી સંન્યાસી મનસાના ભોગી થાય … Continue reading
Posted in ગઝલ
Leave a comment
સંદેશા વસંતના બાગે
સંદેશા વસંતના બાગે રૂપાળું વિહંગ બેઠું ઝૂલે ડાળૅ સંદેશા વસંતના સૂણે બાગે કોયલનો ટહૂકો એક જીલાઇ કુમળા હરા પર્ણો ધૂણે શાખે મોગરા ગુલાબ જુઇની મહેંક પ્રસરાય રાતરાણી ફૂલે ફાલે નિહાળી રંગબેરંગી ફૂલોની હાર રંગધનુષ … Continue reading
Posted in ગઝલ
Leave a comment
ન પાછી ફરું
કિનારે જઉં કે નદીમાં તરું? તટે સ્થિર આ શું વિચારો કરું? તણાવો ભરી ભાર વેઠ્યા કરું અશાંતિ છતા ખેલ ખેલી હરું શિશુ નાનકા કુદતા જોઇને જરા મુસકાઉં મહીંથી ડરું વિહંગો ઉડે આભમાં જોઇને અટારી એ ઊભી વિચારે ઝરું કિનારા એ … Continue reading
Posted in ગઝલ
3 ટિપ્પણીઓ
બધું જ તો છે તારું
આયનો કહે પિંજરું જીર્ણ છે તારું જીવ કહે કામ ઘણું બાકી છે તારું જીભને તાળા મારી ભલે બંધ રાખું ભાવ મનના ક્યાં માને છે તારું? થાક્યા નહિ કદી કહેતા મારું મારું … Continue reading
ખાલી
દુનિયામાં આવ્યા હાથ ખાલી સાંભળી થાક્યા વાત ઠાલી જોઇ રહ્યા બાળ જન્મે બંધ મુઠ્ઠી છુપાયું છે શું ? નથી હાથ ખાલી ઊંચે આસમાને ચગ્યો મસ્તકે મદ ભારી નાણા ઊડ્યા પટકાય … Continue reading
Posted in ગઝલ
2 ટિપ્પણીઓ
વિદાય
સારા નરસાની હોય વિદાય વસમી છૂટે વ્યસનીને વ્યસન વિદાય વસમી ખેલ કૂદ બાળપણ જાય નિશ્ચિંત વિતી જાય જુવાનીના જોમ વિદાય વસમી થાય સ્વપ્ન સાકાર આવ્યા દેશ છોડી માતૃભૂમી કણક્ષણની વિદાય વસમી વિશાળ ઘર વસાવ્યું હરખી હરખી વિતી … Continue reading