Category Archives: ગરબો

ગરબો

  નવ નવ રાતના નોરતામા ગરબે રમવા આવોનેમા તું ભક્તિ શક્તિ સ્વરૂપમા તારા ભક્તો કરે પુકારઅંબા રમવા આવોનેતુજ અષ્ટ ભુજાએધરી શસ્ત્રોનો શણગારકરવા કોરોનાનો સંહારકરીદે ભક્તોને ભયમુક્તજગદંબા રમવા આવોનેજય જય ભવાની દુર્ગેશિવા મંગલરૂપતુજ મહિમા અમિત અનુપજય જગદંબે ચંડિકાભીડભંજની રમવા આવોનેસુણી ભક્તોની … Continue reading

Rate this:

Posted in ગરબો, સ્વરચના | Leave a comment

ગરબો

આવો આવોરે અંબા મા રમવા આવોરે..          તારા ભક્તો બોલાવે છે ભાવ ભરી         છોડૉ છોડોરે ગબર ગોખ રમવાને આવો રે… આજ ચાચર ચોકની શોભા અનેરી    લાલ લીલી ઑઢણીમાં શોભે નારી છોડો છોડોરે હિંડોળા ખાટ રમવા આવોરે… આજ માનસરોવરના નિર્મળ છે નીર હંસ … Continue reading

Rate this:

Posted in ગરબો | Leave a comment

નવ દુર્ગા રમે છે ચાચર ચોકમાં રે….. ગરબો

                               નવ દુર્ગા રમે છે ચાચર ચોકમાં રે         પહેલે નોરતે શૈલપુત્રી  આવિયા રે       સાથે શીવજીનો પોઠીયો લાવિયા રે       ભક્તો સંગે માતા ગરગે ઘુમિયા રે       નવદુર્ગા રમે છે ચાચર ચોકમાં રે     બીજે નોરતે બ્રહ્મચારિણી પધાર્યા રે       સ્વેત વસ્ત્રો માતાને શોભતા રે     ભક્તોએ ભાવથી … Continue reading

Rate this:

Posted in ગરબો, સ્વરચના | 2 ટિપ્પણીઓ