Category Archives: નવલિકા

મલકાતું મૌન

 મીતાનો ચહેરો હંમેશા મલકતો સવારના ફરવા જાય, જે કોઇ સામે મળે તેનું હાથ ઉંચો કરી મલકાતા મૌનથી અભિવાદન કરે, તો કોઇ વડીલને બે હાથ જોડી મલકતા મૌન નમસ્કાર કરે,બધા તેને મિતભાસી મીતાથી ઓળખે તો કોઇ મલકાતી મીતા તરીકે ઓળખે,તો કોઇ … Continue reading

Rate this:

Posted in નવલિકા | Leave a comment

અમ્રિતા

અમ્રિતા કેવી રૂપાળી! જન્મી ત્યારે હોસ્પિટલમાં જ તેના મામા બોલ્યા દીદી તારી દીકરી તો ઇંગ્લીશ ડોલ છે! મોટી માંજરી આંખો, સુવાળા ગુલાબી ગલગોટા ગાલ, સાચે જાણે સ્વર્ગની પરી  જન્મી. “બસ રાખ નયન, મામાની મીઠી નજર ભાણીને લાગી જશે”, “મા ચિંતા … Continue reading

Rate this:

Posted in નવલિકા, સ્વરચના | Leave a comment

મોટી બેન

સુભદ્રાબેન આખા ફિલડૅલ્ફિયામાં મોટીબેન તરીકે ઓળખાય. મોટીબેન ચાર ચોપડી ભણેલા દસ વરસના હતા ને તેમના બા જીવલેણ બિમારીના ભોગ બન્યા, પાંચ બાળકો કુમળી વયમાં મા વિહોણા થયા, ત્રણ વર્ષ મોટા વિનોદભાઇ, બે નાની બેનો, વીણા સાત વર્ષની, બીના પાંચ વર્ષની, … Continue reading

Rate this:

Posted in નવલિકા | Leave a comment

વિશ્વાસઘાતી,દીકરો

                                            વિશ્વાસઘાતી દિકરો                           મિત્રો, ‘વેબ ગુર્જરી’ ઓગષ્ટ ૩૦ના અંકમાં પ્રસિધ્ધ થયેલ વાર્તા બ્લોગ પર મુકતા આનંદ અનુભવું છું.             ઈલાક્ષી  કેમિકલ એન્જીનિયર થઇ તરત જ લગ્નની માર્કેટમા આવી ગઇ. માતા પિતાએ ન્યુઝપેપરની મેટ્રિમોનિયલ કોલમ જોવાનું શરુ કરી દીધું. કેટલાય  પરદેશથી આવેલ મુરતિયાઓના બાયોડેટા જોઇને, તો કોઇના … Continue reading

Rate this:

Posted in નવલિકા | 8 ટિપ્પણીઓ