Category Archives: ભજન

વ્રજ રાજ

                                          વ્રજ  રાજ તું બાળ ગોપાળ                             … Continue reading

Rate this:

Posted in ભજન | Leave a comment

ગુરુ ધ્યાન

                                જુઠા ધ્યાન ભજન પૂજા               ના હોય હ્રદયે સાચી નિષ્ઠા                 ધર્મ કર્મ દાન મોટા કર્યા                અંતરે ભર્યા ગર્વના ભારા               લોભ મોહ મત્સરથી મેલા             અંતકરણે, નહીં મળે પ્યારા            ના સુજે સાચી રાહ દિશા           બંધ ચક્ષુ ધ્યાન ધરું ગુરુનુ                 પૂર્ણ … Continue reading

Rate this:

Posted in ભજન | 1 ટીકા

જય,ગુરુ,દેવ

ગુરુ તું મુજ માત પિતા     ગુરુ તું મુજ પ્રાણ સખા              જય ગુરુદેવ જય ગુરુદેવ      હું ભિખારી તું દાતા     મુજ ઝોળી તું ભરદેતા               જય ગુરુદેવ જય ગુરુદેવ હું અબુધ તું બુધ્ધાત્મા હું પાતકી  તું પુણ્યાત્મા              જય ગુરુદેવ … Continue reading

Rate this:

Posted in ભજન | 2 ટિપ્પણીઓ

રામ,ભજન

 હે રામ હે રામ તું ઊતારે પાર      તું કર્તા તું ભર્તા      તું સૌનો  આધાર   હે રામ હે રામ તું ઊતારે પાર      તું દેનાર તું લેનાર         તું મોટો દાતાર હે રામ હે રામ તું તારણહાર          મારી નૈયા … Continue reading

Rate this:

Posted in ભજન | Leave a comment

મન નિર્મળ બને

માંગુ બસ હું એક,       મારું મન નિર્મળ બને અન્યઓના દૂષણોથી            દૂર સદા રહે..માંગુ બસ હું એક… અન્યના દુઃખ જોઇને             ભલે દ્રવી ઊઠે..માંગુ બસ હું એક… સત્ય અહિંસા ધર્મના              માર્ગેથી નવ ડગે..માંગુ બસ હું એક…  નિર્મળ એવી શક્તિ … Continue reading

Rate this:

Posted in ભજન | 2 ટિપ્પણીઓ

જગમાં ગુરુ મોટું નામ

                                              વહેલા ઊઠી ગુરુને નમું                 જગમાં ગુરુ મોટું નામ                 માત પિતા છે પ્રથમ ગુરુ                      પાય પડી દઉ માન                                    જગમાં ગુરુ મોટું નામ મદ મસ્તરના મેલ ભરી                  ઉભરાય ભારી મન                  ગુરુ કૃપા વરસે … Continue reading

Rate this:

Posted in ભજન | 6 ટિપ્પણીઓ

વીર ધીર હનુમાન

                      વીર ધીર ગંભીર હનુમાન          અંજનીપુત્ર ધીર હનુમાન         શિવ અંશ ગંભીર બળવાન                      વીર ધીર ગંભીર હનુમાન            ગહન સાગર ખુંદી હનુમાન         સંજીવની મેળવી બળવાન                    વીર ધીર ગંભીર હનુમાન      ગીત સંગીત તું હનુમાન    … Continue reading

Rate this:

Posted in ભજન | 1 ટીકા

રામ ભજન

       પ્રમાદ ત્યાગો રામ ભજો        રામ હી ઍક આધાર        રામ હી તારણ હાર                  રામ ભજો રામ ભજો .. ૨        રામ શિવ ધનુષધારી        રામ પ્રજા પાલનહારી         લક્ષમણ લક્ષ સદા રામ                  રામ ભજો રામ ભજો…૨          ભક્તોના ઉધ્ધારક … Continue reading

Rate this:

Posted in ભજન | 1 ટીકા

શક્તિ સર્વ વ્યાપક

 મિત્રો નવ રાત્રીના બીજા દિવશે નવદુર્ગા શક્તિને એક ભજન લખાઇ ગયું આશા છે આપ સહુને ગમશે        શક્તિ સર્વ વ્યાપક શક્તિ ક્રર્મ શક્તિ ધર્મ શક્તિ પૂજા ભજન શક્તિ સર્વ વ્યાપક શક્તિ ગીત સંગીત શક્તિ કર્મકાંડ ભક્તિ શક્તિ સર્વ વ્યાપક શક્તિ તું … Continue reading

Rate this:

Posted in ભજન, સ્વરચના | 2 ટિપ્પણીઓ

ગુરુ ભજન

                                                                                  ગુરુ ધ્યાન ધરો                                             ૨ ગુરુ એક આધાર                                            ૨                                                    અહમના ભારા ભારી  ગુરુ ચરણ ધરો હલકા ફૂલ બનો ગુરુ ધ્યાન ધરો                        ૨   ગુરુ એક આધાર                       ૨ મોહ મદ મત્સર ઝંઝાવાત ચિત્ત ચરણ ધરો ગુરુ ધ્યાન ધરો                              ૨ ગુરુ … Continue reading

Rate this:

Posted in ભજન | Tagged | 4 ટિપ્પણીઓ