Category Archives: મુક્તક

તાનકા

રોતા આવડે પણ રમત છોડે નહીં, બાળક એજ એની શરત મોટા જો બને બાળ Advertisements

Rate this:

Posted in મુકત્કો, મુક્તક | Leave a comment

મુક્તક

  સરળ જીંદગી વહી જાય ઠોકર શું ન જાણી શકાય ઈશ્વર તારો મોટૉ ઉપકાર અણધારી આફત સહી લેવાય

Rate this:

Posted in મુક્તક | Leave a comment

સ્નેહ દીપ

      સ્નેહીઓની સ્નિગ્ધતા ભીંજવી રહી  સગાઇના સ્નેહીઓ પાસે ન હોઇ    મિત્રોના સ્નેહ રહ્યા વરસી  પાર્થુ વિભુને આજ તનમનથી                        ના બુજાય દીપ સ્નેહનો કદી     

Rate this:

Posted in મુક્તક | Leave a comment

સહજ તરે

ભૂતકાળની યાદે ના રડે ભવિષ્યની ચિંતાએ ન ડરે વર્તમાનને માણી જાણે જીવનમાં કદી ન હારે સંસાર સાગર સહજ તરે.    

Rate this:

Posted in મુક્તક | 1 ટીકા

મુક્તક

ભૂતકાળની યાદે ના રડીશ ભવિષ્યની ચિંતાએ ના ડરીશ વર્તમાનને બસ માણીશ સંસાર સાગર સહજ તરીશ

Rate this:

Posted in મુક્તક | Leave a comment

વાદળ

આ  ધુમ્મસ   કે આ  વાદળ ભાગે  મેઘ  નીલ  આકાશ ભ્રાન્તિ  કરાવે  ના  વરસે અરે  આ  તો  પ્રદુષણ  વાદળ! ના  ઓગળે આદિત્યના  તેજે   વધુ  મુક્તકો  વાંચવા  ક્લીક  ઓન “ઇન્દુની  શબ્દ  સુધા”

Rate this:

Posted in મુક્તક | Leave a comment