Category Archives: વિચાર

જાગે

                       અહંકાર ભાગે સહકાર જાગે                        વિવાદ ભાગે સંવાદ જાગે                     … Continue reading

Rate this:

Posted in વિચાર, સ્વરચના | 2 ટિપ્પણીઓ

ગુસ્સો

જ્યારે કોઇ વ્યક્તિને ગુસ્સે થતા જોવ ત્યારે વિચારું ગુસ્સો કર્યા શિવાય સામેની વ્યક્તિને સમજાવી ન શકાય!કોઇ વાર સામેની વ્યક્તિ પણ ગુસ્સે થાય,ત્યારે તો ઘોંઘાટયું વાતાવરણ બની જાય.હું વિચારુ આ બન્ને જણાએ શું મેળવ્યું?ગુસ્સો આપ્યો અને લીધો. ગુસ્સાના કારણ? જ્યારે ગમતુ ના થાય, … Continue reading

Rate this:

Posted in વિચાર | Leave a comment

મનના મેલ

આજે ઠેર ઠેર મનના મેલા માણસો જોવા મળે છે .સ્થાનિક સમાચાર સાંભળીએ તેમાં રેપીષ્ટ્ના સમાચાર સિરીયલ કીલરના સમાચાર.તો વળી પિતા બાળકને કાર સીટમાં રાખી કાર લોક કરી નીકળી ગયો , બાળક સેકાય ગયું.તો વળી ક્યાંક આંતક્વાદીઓના બોમધડાકાના સમાચાર.૯/૧૧/૨૦૦૧ની,આ વર્ષે દશાબ્દી ,અઠ્વાડિયા આગળથી … Continue reading

Rate this:

Posted in વિચાર | 4 ટિપ્પણીઓ

આગ્રહ એજ અહંકાર!!

આગ્રહ એજ અહંકાર!!? સાચું કે ખોટુ? આ વિષય ચર્ચા માટે મુકુ છું, આપ સહુ ભાગ લેશો, વિચારો અભિપ્રાયોની આપલે જરૂર કરશો, આશા સાથે.

Rate this:

Posted in વિચાર | 6 ટિપ્પણીઓ

આશા અપેક્ષા

આશા હોય ભલે આશા અપેક્ષા બનશે મન પ્રતિક્ષા કરશે થાકેલ મન નિરાશ થશે વિચાર કરે પૂછે આશા રાખી નિરાશા મળી?   આશા હોવી જરુરી ન રહે અપેક્ષા બની મન ન થાકે પ્રતિક્ષા કરી આનંદે વિચરે લે અપનાવી    

Rate this:

Posted in વિચાર | Leave a comment