Category Archives: શાંતિ ટુંકી નવલિકા

રીનાના પપ્પા

“મમ્મી બધાના પપ્પા ઘેરથી કામ કરે છે મારા પપ્પા કેમ રોજ જોબ પર જાય છે?” “બેટા તારા પપ્પા પોસ્ટ ઓફિસમાં કામ કરે છે બધાને મેલ પહોંચડવી પડે ને? ” “મમ્મી પપ્પા માસ્ક મોજા ગાઉન બધું પહેરીને તો જતા નથી! ” … Continue reading

Rate this:

Posted in શાંતિ ટુંકી નવલિકા, સ્વરચના | 1 ટીકા

નારી શક્તિ

                            “ નારી શક્તિ”                                               या देवी सर्व् भूतेषु शक्ती रूपेण् संस्थिता                                 … Continue reading

Rate this:

Posted in શાંતિ ટુંકી નવલિકા, સ્વરચના | Leave a comment

પવની

પવની નાની હતી ત્યારથી પતંગિયા પાછળ પવનની જડપે દોડતી, સાંજે પાર્કમાં મમ્મી સાથે ફરવા જાય અને મોગરા, ગુલાબ,રંગબેરંગી  ગલગોટાના પુષ્પો,કે પછી લીલી સુકી લોનના મિશ્રણમાં ઉગેલ જંગલી પણ મનમોહક પુષ્પો પર બેઠેલા પતંગિયા જુવે કે પવની મમ્મીની આંગળી છોડી પહોંચી … Continue reading

Rate this:

Posted in શાંતિ ટુંકી નવલિકા, સ્વરચના | Leave a comment

તારલિયા સંગ ગોષ્ટિ

  તારલિયા સંગ ગોષ્ટિ સૂર્ય નારાયણ સોનેરી કોરની ઓઢણી ઓઢાડી સખી સંધ્યારાણીને આવકારી પોતે ક્ષિતિજમાં અદ્રષ્ય થયા, અને તરલિકાના બાબાએ રડવાનું શરું કર્યું, તરલિકા મુંઝાય “મમ્મી રોજ આ સમયે જ મારો તારલિયો કેમ રડે છે?હું ડો ને ફોન કરું?” “બેટા … Continue reading

Rate this:

Posted in શાંતિ ટુંકી નવલિકા, સ્વરચના | Leave a comment

જીજ્ઞા

જીજ્ઞાસા વૃતિ નાના મોટા બધામાં હોય છે.નાના બાળકો કિન્ડર ગાર્ટનમાં જતા થાય ત્યારથી તેમના મનમાં why and how question દૂધના ઉભરાની માફક ઉભરાવા લાગે અને જ્યાં સુધી સંતોષકારક ઉતર ન મળે ત્યાં સુધી ઉભરો શાંત થાય નહી.આવું જ જીજ્ઞાનું મન. છ વર્ષની … Continue reading

Rate this:

Posted in શાંતિ ટુંકી નવલિકા | Leave a comment

જમુનામા

જમુનામાનો આનંદ આજે સાતમે આસમાન સુધી ઊછળી રહ્યો છે, તેમના પૌત્ર વિકાશનો આજે પ્રથમ જન્મદિવસ, દરોજની જેમ નિત્ય ક્ર્મ પતાવી, નાહીને પૂજા કરવા બેઠા,રોજ કલાક ચાલતી પૂજા આજે અડધા કલાકમાં પૂરી કરી, દિવાનખંડમાં આવ્યા, “ભાઇ બધી વ્યવસ્થા બરાબર થઇ ગઇ … Continue reading

Rate this:

Posted in શાંતિ ટુંકી નવલિકા | 3 ટિપ્પણીઓ

મજબૂરી

    પૂના કોઇ દિવસ મોડી ન પડે, સવારના છ વાગે કૂ કૂ ઘડીયાળમાંથી કોયલ ડોકી ઊંચી કરી લલકારે,અને ડોરબેલ વાગે,આજે સાત વાગ્યા તોય પૂના નહીં આવી.સરલાબેને બન્ને દીકરીઓના નાસ્તા તૈયાર કર્યા, દિશા, નિશા જલ્દી યુનિફોર્મ પહેરી બેક-પેક લઇ નીચે … Continue reading

Rate this:

Posted in શાંતિ ટુંકી નવલિકા | 2 ટિપ્પણીઓ

મિત્રતા

ક્રિસમસના બે દિવસ પહેલા પાડૉશના ચાર મિત્રો બેક યાર્ડમાં ભેગા મળી પોત  પોતાના ક્રિસમસ વીશ લીસ્ટની ચર્ચા કરે છૅ.ઉંમર આસરે ૭ અને ૧૨ વચ્ચેની, ૭ વર્ષની નાની  સારા તેના પિતા અફઘાનિસ્તાનમાં છે. અને માતા ૬ મહિનાથી જોબ વગર છે, અનએમ્પલોઇમેન્ટ બેનીફીટ પર … Continue reading

Rate this:

Posted in શાંતિ ટુંકી નવલિકા | 2 ટિપ્પણીઓ

વૈષાખની એક બપોર

વૈશાખની એક બપોર                 04 /24/2010 ગામડુ પણ ન કહી શકાય અને શહેર પણ ન કહી શકાય તેવુ ગામ. આજુબાજુના ગામડાઓના લોકો માટે હટાણુ કરવાનુ એક માત્ર સ્થળ એ ગામની લાંબી બજાર,જેમાં કરિયાણાની દુકાનો, કાપડની દુકાનો,સોના ચાંદીની દુકાનો, મોચીની દુકાન પણ ખરી … Continue reading

Rate this:

Posted in શાંતિ ટુંકી નવલિકા | Leave a comment

દીપક

આજે શનિવાર ,દિવાળીની સવાર રીના વહેલી ઉઠી ગયેલ,રાત્રે શરુ કરેલ રંગોળી પુરી કરવાની હતી,રીના અને દીકરી સીતાએ મળી ચોકથી દોરી રાખેલ તેમાં ચિરોઠીના રંગ પુરવાના હતા. રીનાએ ચા બનાવી, નિત્યક્ર્મ પતાવી ઓસરીંમાં આવી ત્યાં સુધીમાં રિતેષ અને બન્ને બાળકો પણ … Continue reading

Rate this:

Posted in શાંતિ ટુંકી નવલિકા | Leave a comment

ટાઢી મીઠી

રવિવારની બપોરનો ૧ વાગ્યો, ઉષા અને તેની દિકરી જમી પરવાર્યા દિકરી કીંજલ ૧૨માં ધોરણંમાં, વાંચવા બેઠી, ઉષા વામ કુક્ષી અર્થે ગુજરાત સમાચારની પુર્તી લઈ સોફા પર આડી પડી, ત્યાં ડીંગ ડોંગ ડૉર બેલ વાગી, કીંજલે બારણુ ખોલ્યુ , સામે સીમા માસી ‘આવો … Continue reading

Rate this:

Posted in શાંતિ ટુંકી નવલિકા | Leave a comment

આશીર્વાદ

લક્ષ્મી રોજ સવારે ૬ વાગે ચાલવા જાય છે.આ તો તેણીનો નિત્ય ક્રમ છેલ્લા ૧૦ વર્ષથી છે. આજે અડધો માઇલ ચાલી ,જાણે પગ અટકી ગયા, કેમ આમ? ,રોજ ૨ માઇલ ચાલે તો પણ ખબર પડતી નથી,આજની મોસમ પણ ચાલવા માટે અનુકુળ … Continue reading

Rate this:

Posted in શાંતિ ટુંકી નવલિકા | 3 ટિપ્પણીઓ

કાર્યરત રમામાસી

રમામાસી હંમેશા કંઇ ને કંઇ કરતા જ હોય, સિનેમા જોવા જાય તો પણ હાથમાં અંકોડી સોયો અને દોરાની થેલી હોય, થેલી પણ પોતાની જાતે ગુંથેલી જ વાપરે. માસીને બહેનપણીઓની સાથે મેટૅની શોમા જ સિનેમા જોવાનું બને.માસી અને માસા બે એકલા.માસાને … Continue reading

Rate this:

Posted in શાંતિ ટુંકી નવલિકા | 1 ટીકા

આનંદમયી બા

આનંદમયી બા દયાબા એટલે સદાય આનંદમય, કાયમ તેમના ચહેરા પર હાસ્ય રમતુ હોય.કોઇ પણ વ્યક્તિ પૂછે ‘બા કેમ છો?”બાના હાથ જોડાય,”આનંદમાં ભાઇ, આનંદમાં બેન”.બાનુ કુટુંબ મોટુ,ત્રણ દિકરા ત્રણ દીકરીઓ,એક દિકરો નરેશ કેમિકલ એન્જીનિયર લગ્ન કરી અમેરિકા આવ્યો,બોસ્ટનમાં એમ.એસ પુરુ કર્યુ, … Continue reading

Rate this:

Posted in શાંતિ ટુંકી નવલિકા, સ્વરચના | 3 ટિપ્પણીઓ

પરિપકવ પ્રણયની યાત્રા

પરિપકવ પ્રણયની યાત્રા રિતેશ અને રીના, અશોક અને અમી.,બન્ને દંપતીની આજે ૪૦મી લગ્ન જયંતી, વાઇન ટોસ કરતા અશોકભાઇએ પુછ્યુ ”રિતેશ તું અને રીના ક્યાં અને કેવી રીતે મળ્યા એની વાત તો કર.” “અશોક આપણે આટલા સમયથી સાથે લગ્ન જયંતી ઊજવીએ … Continue reading

Rate this:

Posted in લેખ, શાંતિ ટુંકી નવલિકા | 1 ટીકા

લોટરી

  દેવન અમદાવાદ એક વર્ષથી ભણવા આવેલ,જૈન વિદ્યાર્થીઓના છાત્રાલયમાં રહી અભ્યાસ સાથે પાર્ટટાઇમ સમય કાઢી આસપાસ રહેતા ૧૦, ૧૧ ધોરણના વિદ્ધાર્થીઓને ભણાવતો જેથી  થોડી આવક થાય તેના પુસ્તક તથા કપડા વગેરે જરૂરિયાતો ખરીદી શકે. છેલ્લા ૬એક મહિનાથી તેના જ ગામના … Continue reading

Rate this:

Posted in શાંતિ ટુંકી નવલિકા | 7 ટિપ્પણીઓ

પસ્તાવાનું ઝરણું

રીતેશ અને રીના ૫ વર્ષ બાદ ભારત આવ્યા હતા.અમદાવાદ મિત્રની દીકરીના લગ્ન પ્રસંગે આવેલ પ્રસંગ પત્યા બાદતુરત જ  રિતેષઅને રીનાએ પોતાના ગામ સુરેન્દ્રનગર જવા્ની તૈયારી કરી,આમ તો બાપુજીના અવસાન બાદ સુરેન્દ્રનગર જુના મિત્રોને મળવાનુ અને રીનાને તેના નાના બેન બનેવીને મળવા સિવાય કોઇ કામ હતુ નહી.બાપુજીના સ્વર્ગવાસ બાદ … Continue reading

Rate this:

Posted in શાંતિ ટુંકી નવલિકા | 7 ટિપ્પણીઓ

ઇસ્ત્રીવાળો રહીમ

દર બે ત્રણ વર્ષે રીના અને રિતેષ ભારત જાઇ, ફરવા કરતા સગા વહાલા અને મિત્રોને મળવામાં વધારે આનંદ,આ વખતે ગયા,ત્યારે  અઠવાડીયું ફર્યા બાદ તેમના ગામ ગયેલ,ખાસ મિત્ર દિનકરભાઇને ત્યાં રહેલ, અમદાવાદ બે  લગ્નમાં હાજરી આપી . પછી રીનાના ભાઇ બેનને ત્યાં … Continue reading

Rate this:

Posted in શાંતિ ટુંકી નવલિકા | 2 ટિપ્પણીઓ

વેલનટાઇન દિવસે ભેટ-મમતા

  વેલેન્ટાઇન દિવસની ઉજવણી્નુ અમેરિકામાં પણ બધા જ પશ્ચિમી દેશોની માફક બહુ જ મહત્ત્વ.નિલા અને નિલેષે ભારતમાં કદિ વેલેન્ટાઇન દિવસની ઉજવણી કરેલ નહિ તેવો બન્નેનો ઉછેર સંસ્કારિક ધાર્મિક માતા પિતાને ત્યાં થયેલ .રાત્રી ક્લબ, હોટેલ પાર્ટીઓનો નિષેધ હતો અને બન્નએ તેનો સ્વેછાએ … Continue reading

Rate this:

Posted in શાંતિ ટુંકી નવલિકા | 1 ટીકા