Category Archives: સ્વરચના

લગાતાર

             વધતી જતી આયુ લગાતાર ત્રૃશણા વધતી જાય લગાતાર                 ઈચ્છા મહત્વકાંક્ષાઓનો ન આવે પાર              જિંદગીના દાવ પેચ રમતો રહે લગાતાર     … Continue reading

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | Leave a comment

પુછું?

મિત્રો, નવરાત્ર શરુ થયા, નજર સમક્ષ સૌરાષ્ટ્રના શેરીના ગરબે ઘૂમતી બેનો દીકરીઓ આવી. મારી નાની બેન જે દુનિયા છોડી અકાળે પ્રભુને પ્યારી થઈ ગઈ, જેની સાથે મારી બે દીકરીઓ અને તેની દીકરી સુંદર શણગાર સાથે ગરબા ગાતી, હું મારા વ્યવસાયને … Continue reading

Rate this:

Posted in અછાંદશ, સ્વરચના | Leave a comment

હાર્વિનો હાવ સૌને રહેશે યાદ આના સિવાય      

Rate this:

Posted in સ્વરચના | Leave a comment

શિવ

શિવ થકી  આરંભ ને શિવ જ કરે છે અંત જાણે છે જે આ સાર તે છે જ્ઞાનનો ભંડાર શિવ નૃત્યનો શણગાર શિવ છે વીણાનો તાર  નટરાજ શિવનું નૃત્ય સર્જન સંહાર ને મનોરંજન મસ્તકે ચંદ્ર શોભાયમાન પ્રેમ પ્રતિક સતીનો ઉપહાર શાંત … Continue reading

Rate this:

Posted in અછાંદશ, સ્વરચના | 2 ટિપ્પણીઓ

અબુધ બાળકીની પ્રેરણા

શિયાળાની ધુંધળી સવારનો પ્રકાશ ગોરંભાએલ વાદળૉ ની વચ્ચેથી ધીરે ધીરે સુંવાળા સોનેરી કિરણૉ બેડરૂમની બારીના વેન્ટીલેશન  વિંધી આંખના પોપચા પંપાળી રહ્યો છે, ઉષાએ આળસ મરડી, અરે આજે મેં એલાર્મનું સુઝ બટન ત્રણ વખત દબાવી દીધું સાડા સાત થવા આવ્યા! ઊભી … Continue reading

Rate this:

Posted in વાર્તા, સ્વરચના | 1 ટીકા

શિવરૂપ મહાદેવ

શિવ રૂપ અનુપમ મહાદેવ ત્રિગુણાતીત રૂપ મહાદેવ તું હી વાણી તું હી વૃત્તિ તું હી પ્રકાશ તું હી અંધકાર તુજ શરણ પાવન મનભાવન રુદ્ર રૂપ વિનાશક મહાદેવ વેદમાં પરમ તત્વ મહાદેવ અજન્મા શિવ પ્રભુ મહાદેવ તુજ રાત્રી મહા શિવરાત્રી વ્યષ્ટિથી … Continue reading

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | Leave a comment

નારી શક્તિ

                            “ નારી શક્તિ”                                               या देवी सर्व् भूतेषु शक्ती रूपेण् संस्थिता                                 … Continue reading

Rate this:

Posted in ટુંકી નવલિકા, સ્વરચના | Leave a comment

દિવાળી આવી

                                                          દિવાળી આવી, બનીને ઝગમગ દીવડા અંધકાર મનના ધકેલી ઉજાળું જીવન સહુના … Continue reading

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | 2 ટિપ્પણીઓ

પવની

પવની નાની હતી ત્યારથી પતંગિયા પાછળ પવનની જડપે દોડતી, સાંજે પાર્કમાં મમ્મી સાથે ફરવા જાય અને મોગરા, ગુલાબ,રંગબેરંગી  ગલગોટાના પુષ્પો,કે પછી લીલી સુકી લોનના મિશ્રણમાં ઉગેલ જંગલી પણ મનમોહક પુષ્પો પર બેઠેલા પતંગિયા જુવે કે પવની મમ્મીની આંગળી છોડી પહોંચી … Continue reading

Rate this:

Posted in ટુંકી નવલિકા, સ્વરચના | Leave a comment

દિલની વાત કાવ્ય

     “દિલની વાત” મારી બદનશીબી તારો કોઇ વાંક નથી તારા મળ્યાની ખુશીમાં ભૂલાયા મારા શૉખ તને અપનાવી રોમ રોમમાં નથી જ્ગ્યા ખાલી મિત્રો કરે ફરિયાદ ક્યાં તું ગઈ ખોવાય? હસતા રમતા સાંભળું વાતો બધી ઠાલી તને મળુ વાતો નથી … Continue reading

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | 2 ટિપ્પણીઓ

અંશ રૂપ

ચહેરો દિશૅ હસતો રૂડો રૂપાળો ભીતરે દુઃખી, દર્દ વિલાપ કરતો નિત નવા નિતી નિયમ નિશ્ચય કરે ન થાય અમલ નિયતિનો સ્વીકાર કરે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે મનને મનાવે યાદ કરી ઠાલા પ્રયત્ને ઘડવૈયો બની નિત નવા … Continue reading

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | Leave a comment

ચડતી પડતી

     પહાડ અટુલો જોઇ રહ્યો  પર્વત ઊંચો વિચારે, હું જ અણમાનીતો? ન આભને આંબી શક્યો બોલ્યો બાજુનો છોડ નાનકડો ન કર શોક ભયલા હુ છું તારા જેવડૉ જ તારો દોસ્ત, ધરણી પર ઊભેલો. ઊચા સરૂના વૃક્ષ ચોતરફ મારી સૌ પર્વત પહાડ ચડૅ નજર રાખે નીચી થાય … Continue reading

Rate this:

Posted in અછાંદશ, સ્વરચના | Leave a comment

કિનારે કિનારે

        કિનારે કિનારે પહોંચીશ જરૂર ભવ સાગરે તુજ વિશ્વાશે, તરતી રહી નાવ મારી હલેસા દીધા તુજ હાથરે કિનારે કિનારે પહોંચીશ જરૂર          ખડક પથ્થરો નડશે રાહે        આંચકા ખમતી રહીશ ત્યારે          હલેસા દીધા તુજ હાથરે        કિનારે કિનારે … Continue reading

Rate this:

Posted in કાવ્ય, ગીત, સ્વરચના | 1 ટીકા

પિતા

 પિતાની આંગળીએ થઈ મોટી પિતાએ ભણાવી ગણાવી નિર્ણય લેવામાં મુંઝાતી પિતાએ સાચી સમજણ આપી પિતાના ઉપકાર અગણીત દિન રાત કરે મહેનત સંતાનના ઊચ શિક્ષણ ખાતર આજે પામી જે માન સન્માન શિક્ષણ સંસ્કાર બીજને કારણ સમસ્યા જીવનમાં આવે ગંભીર અશ્રુ વહે … Continue reading

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | Leave a comment

તત્વ અણમોલ

  પ્રતિલિપિ પર યોજાયેલ કાવ્ય સ્પર્ધામાં પ્રથમ ૧૦માં સ્થાન પામેલ કવિતા.       પાંચ તત્વમાંનું  એક સિત્તેર ભાગ કાયાનો ભાર તન મનનો આધાર પાણી તત્વ એક અણમોલ   નથી કોઇ રંગ રૂપ કે ગંધ જેમા ભળે અપનાવે  ગુણ પશુ પંખી નાના મોટા જીવ … Continue reading

Rate this:

Posted in અછાંદશ, સ્વરચના | Leave a comment

મા

મા થકી અસ્તીત્વ મારું મા થકી અસ્તીત્વ સૌનું જગત આખું માથી રચાયું મા શબ્દથી મમતા શબ્દ થયો મા તુજ મમતા કદી ન વિશરું હું મુઝાય નિર્ણય નકરી શકી મા તે હાથ જાલી સમજણ આપી અગણીત તારા ઉપકાર ન ભૂલું તુજ સંસ્કારે … Continue reading

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | 4 ટિપ્પણીઓ

તારલિયા સંગ ગોષ્ટિ

  તારલિયા સંગ ગોષ્ટિ સૂર્ય નારાયણ સોનેરી કોરની ઓઢણી ઓઢાડી સખી સંધ્યારાણીને આવકારી પોતે ક્ષિતિજમાં અદ્રષ્ય થયા, અને તરલિકાના બાબાએ રડવાનું શરું કર્યું, તરલિકા મુંઝાય “મમ્મી રોજ આ સમયે જ મારો તારલિયો કેમ રડે છે?હું ડો ને ફોન કરું?” “બેટા … Continue reading

Rate this:

Posted in ટુંકી નવલિકા, સ્વરચના | Leave a comment

હનુમાન ગુણ સાગર

હનુમાન તું છે ગુણ સાગર, તારા ગુણોને યાદ કરી, જીવનમાં ઉતારી એકાદ બેને પ્રયત્ન કરી, જીવન બની જાશૅ સુંદર હનુમાન તું છે ગુણ સાગર અભય જો બની જાઊ તુજ સમ કોઇ નહી ડરે મુજથી ને હું ડરું નહી કોઇનાથી સશક્ત … Continue reading

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | Leave a comment

નિશ્ચિત ધ્યેયે

       પહોંચીશ નિશ્ચિત ધ્યેયે જરૂર અનેક હરકતો આવશે જાણું ડગીશ નહી પાછી નહી ફરું પહોંચીશ નિશ્ચિત ધ્યેયે જરૂર            ઇર્ષાળુની આગથી નહી બળું એ પ્રકાશે રસ્તો કરતી ધપું પહોંચીશ નિશ્ચિત ધ્યેયે જરૂર          ઉન્નત શિખર જોઈ કોઈના નહી છોડું … Continue reading

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | 1 ટીકા

હાઇકુ

    કટી પતંગ દોરનાર નકોઇ    ગૈ પટકાઇ  

Rate this:

Posted in સ્વરચના | Leave a comment