Category Archives: હાઇકુ (સગા-સંબંધી)

હાઇકુ (સગા-સંબંધી)

આંસુ જોયાને સગા સંબંધી ગયા ક્યાંક છૂપાય મિત્રોના ખભે હ્રદય  ઠાલવયું થયું હલકું સગા ભીડમાં બુધ્ધિ કહે નહી જા હૈયું ન માને મદદ કરી પ્રસંગ સાચવ્યો આબરૂ રાખી  

Rate this:

Posted in હાઇકુ (સગા-સંબંધી) | Tagged | 2 ટિપ્પણીઓ