Category Archives: હાઇકુ

હાઇકુ બાળકની પ્રાર્થના

આ ફોટૉ જોયો, એક હાઇકુ લખવાનો વિચાર આવ્યો પ્યારા પ્રભુજી તે આપ્યા માતાપિતા! માનું આભાર!   હમણા ભારત સરકારે કાળું નાણું બહાર લાવવા નવી કરન્સી નોટો છાપવાના નિર્ણય લીધા છે, તે સંદર્ભમાં મારા વિચારો, થોડા હાઇકુ રૂપે છે નોટ બંધી … Continue reading

Rate this:

Posted in હાઇકુ | Leave a comment

હાઇકુ

  ધ્યાનમાં બેઠા વિચારોને રોકવા   પ્રયત્ન ઠાલા     સુખ ક્ષણિક ને દુઃખ લાંબુ આપે! કેવો છે ન્યાય!!              

Rate this:

Posted in હાઇકુ | 1 ટીકા

હાઇકુ

મિત્રો વેલેન્ટાઇન દિવસ આવી રહ્યો છે, આપણા પ્રિય સંબંધી સગાને યાદ કરતા થોડા હાઇકુ લખાઇ ગયા. સમય બાંધી શકે ના સંબંધને લાગણી બાંધે   જોજનો દૂર જુદાયથી ન તુટે તે છે સંબંધ   દીલના તારે બંધાઇ ગયો એ છે મજબુત … Continue reading

Rate this:

Posted in હાઇકુ | 2 ટિપ્પણીઓ

હાઇકુ

મિત્રો ગઈ કાલે ધોધમાર વરસાદમાં ડ્રાઇવ કરતા થંભલે એક પક્ષી જોયું. ફોટૉ પાડ્યો. હાઇકુ લખ્યું.              થાંભલે બેઠું            થર થર ધ્રુજતું              વિખુટું પડી રસ્તા પર નજર કરી. બીજું હાઇકુ લખ્યું. ગાડીઓ દોડે લાલ પીળી ઝબુકે ભરોસે … Continue reading

Rate this:

Posted in હાઇકુ | 5 ટિપ્પણીઓ

હાઇકુ

                  એક ગુલાબ                મન ગમતુ હોય                 બને બગીચો વસંત આવી પતંગિયુ શૉધું હું ક્યાંય નથી આંબા ક્યાં છે? કોયલના ટહુકા!!      ક્યાંથી હોય!

Rate this:

Posted in હાઇકુ | 1 ટીકા