Monthly Archives: ડિસેમ્બર 2011

દીકરો અને દીકરી

દીકરો બાપનો વંશ દીકરી બાપનો અંશ દીકરો બાપનુ રૂપ દીકરી બાપનુ સ્વરૂપ દીકરો અપેક્ષા રાખે દીકરી મદદ કરે દીકરો રાખે લોક લાજે દીકરી સહારો બને દીકરો ખર્ચંમાં કાપ મૂકાવે દીકરી જરૂરિયાત પૂરી પાડે દીકરો સહી સિક્કા કરાવે દીકરી દસે આંગળીઓની … Continue reading

Rate this:

Posted in સ્વરચના | 1 ટીકા

મુક્તક

ભૂતકાળની યાદે ના રડીશ ભવિષ્યની ચિંતાએ ના ડરીશ વર્તમાનને બસ માણીશ સંસાર સાગર સહજ તરીશ

Rate this:

Posted in મુક્તક | Leave a comment

આત્મવંચના

ક્ષમાની પ્રશંસા કરી,ક્ષમા બક્ષી ન કદી  ખુદ નોન વેજ આરોગે, જીવ દયાના ભાષણ કરે ક્રોધની નિંદા કરી ,બની ગયો ખુદ ક્રોધી વિનયના વખાણ કરી,અવિનય કર્યા કરે ઉધ્ધતાઇને ગાળો દીધી,ખુદ ઉધ્ધત બને ઉપાસનાની સ્તુતિ કરતા થાકે નહીં ખુદનું મન ઉપાસનામાં પરોવાય … Continue reading

Rate this:

Posted in આધ્યાત્મિક ચિંતન | Leave a comment