Monthly Archives: જૂન 2016

ચડતી પડતી

     પહાડ અટુલો જોઇ રહ્યો  પર્વત ઊંચો વિચારે, હું જ અણમાનીતો? ન આભને આંબી શક્યો બોલ્યો બાજુનો છોડ નાનકડો ન કર શોક ભયલા હુ છું તારા જેવડૉ જ તારો દોસ્ત, ધરણી પર ઊભેલો. ઊચા સરૂના વૃક્ષ ચોતરફ મારી સૌ પર્વત પહાડ ચડૅ નજર રાખે નીચી થાય … Continue reading

Rate this:

Posted in અછાંદશ, સ્વરચના | Leave a comment

કિનારે કિનારે

        કિનારે કિનારે પહોંચીશ જરૂર ભવ સાગરે તુજ વિશ્વાશે, તરતી રહી નાવ મારી હલેસા દીધા તુજ હાથરે કિનારે કિનારે પહોંચીશ જરૂર          ખડક પથ્થરો નડશે રાહે        આંચકા ખમતી રહીશ ત્યારે          હલેસા દીધા તુજ હાથરે        કિનારે કિનારે … Continue reading

Rate this:

Posted in કાવ્ય, ગીત, સ્વરચના | 1 ટીકા

પિતા

 પિતાની આંગળીએ થઈ મોટી પિતાએ ભણાવી ગણાવી નિર્ણય લેવામાં મુંઝાતી પિતાએ સાચી સમજણ આપી પિતાના ઉપકાર અગણીત દિન રાત કરે મહેનત સંતાનના ઊચ શિક્ષણ ખાતર આજે પામી જે માન સન્માન શિક્ષણ સંસ્કાર બીજને કારણ સમસ્યા જીવનમાં આવે ગંભીર અશ્રુ વહે … Continue reading

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | Leave a comment

તત્વ અણમોલ

  પ્રતિલિપિ પર યોજાયેલ કાવ્ય સ્પર્ધામાં પ્રથમ ૧૦માં સ્થાન પામેલ કવિતા.       પાંચ તત્વમાંનું  એક સિત્તેર ભાગ કાયાનો ભાર તન મનનો આધાર પાણી તત્વ એક અણમોલ   નથી કોઇ રંગ રૂપ કે ગંધ જેમા ભળે અપનાવે  ગુણ પશુ પંખી નાના મોટા જીવ … Continue reading

Rate this:

Posted in અછાંદશ, સ્વરચના | Leave a comment

“શબ્દોની રમત ” અછાંદસ

    આ તો શબ્દોની રમત હાલો  સાથે રમીએ રમત કદીક કર્ણ પ્રિય મીઠા મધુરા કદીક હોય કડવા ખાટા અધુરા મનની કડવાશ ભૂલી, મીઠાશ ભરીએ સાથે સૌ ખેલદીલીથી રમીએ; આ તો શબ્દોની રમત… કોઇ શબ્દોને પચાવીએ કોઇ આખા ગળી જઈએ વાકબાણે હ્રદય વિંધાય સાચી … Continue reading

Rate this:

Posted in અછાંદશ | Leave a comment