Monthly Archives: જૂન 2020

Pita Mahan

આજે ફાધર્સ ડે પિત્રુ દિવસ. ઘણા પ્રખ્યાત પિતા(ફાધર ) યાદ આવે, જેવો દુનિયાભરના ફાધર તરિકે જાણીતા છે.ફાધર વાલેસ અને બીજા આપણા રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી જે બાપુ તરિકે પ્રખ્યાત છે. ફાધર વાલેસ સ્પેનથી મિસિનરી ક્રિશ્ચયાનિટિના પ્રચાર કરવા આવેલ. તેઓએ ગુજરાતી ભાષા શીખી અને ગુજરાતીમાં ઘણા પુષ્તકો પણ લખ્યા. એક પુષ્તક મને યાદ છે “સદાચાર” તેઓશ્રીએ અગણિત અંગ્રેજી પુષ્તકો પણ લખ્યા છે,અને ગુજરાતી માસિક અને ન્યુઝ પેપરમાં તેઓના લખાણ પ્રકાસિત થતા રહે છે. આપણા લાડીલા બાપુ વિષે તો આપ સહુ જાણો જ છો અને આપ સૌએ … Continue reading

Rate this:

Posted in કાવ્ય | 4 ટિપ્પણીઓ

વસંત

       વસંત આવી પ્રકૃત્તિ ઊઠી નવજીવન પામી વહેલી સવારે કોયલના કુહુ કુહુ ટહુકારે જાગી    ટણ્મ્ણ્ણ..મોબાઈલ રણક્યો અવગણના કરી ઉઠી દોડી બારણું ખોલી દ્રષ્ય અદભૂત નિહાળ્યા     નવ પલ્લવિત વૃક્ષોની શાખા મધ્યેથી સૂર્યના કોમળ કિરણો વનરાજીમાં પ્રસરી … Continue reading

Rate this:

Posted in કાવ્ય | Leave a comment