Author Archives: Dr Induben Shah

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.

પંચ મહાભૂતમાં અગ્નિ

                                પંચ મહાભૂતમાં અગ્નિ આ પંચમહાભૂતનું બનેલ જગતના માનવી, પશુ, પંખી,  જળચર પ્રાણી વગેરે.. હા આ બધામાં પાંચે તત્વોનું સરખું પ્રમાણ નથી, એ આપણે સહુ … Continue reading

Rate this:

Posted in ચિંતન લેખ, સ્વરચના | Leave a comment

જિંદગી

સમય સંજોગોને વસ જિંદગી પત્તાની અજોડ રમત આ જિંદગી કોણ રાજા કોણ રાણી કોણ ગુલામ? કોણ એક્કો ને કોણ છે દુડી તીડી? કૉઈ નથી જાણતું કોણ કરે છે નક્કી! સંજોગોને આધીન છે આ જિંદગી ધારેલ ધારણાએ ન ચાલતી કદી પરિસ્થિતિએ … Continue reading

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | 7 ટિપ્પણીઓ

નીખરે

છોડની કલમે બગીચા નીખરે શાહીની કલમે ઉદ્ધાન સાહિત્યના નીખરે જીંદગીનો ધ્યેય એક જ સાચો ગૃહે પુષ્પો પરિવારના નીખરે શિક્ષકો વિધ વિધ વિષયના જુદા હોય બે ચાર સારા શાળા નીખરે પ્રવચનો સાધુ સંતોના મંદિરોમાં એકાદ હોય સાચા અધ્યાત્મિકતા નીખરે માન સન્માન … Continue reading

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | Leave a comment

જાગે

                       અહંકાર ભાગે સહકાર જાગે                        વિવાદ ભાગે સંવાદ જાગે                     … Continue reading

Rate this:

Posted in વિચાર, સ્વરચના | 2 ટિપ્પણીઓ

હાઇકુ માતૃ વંદના

બોજ ઉદરે નવ મહિના સુધી આનંદ સાથે ન કરે ફરિયાદ પ્રસુતિ પીડા સહે જન્મદાત્રી મા થાઈ સંતાન પુત્ર કુપુત્ર તો તું કરે બચાવ અશ્રુ જુવે તું દીકરીના કદીક થૈ જાતી  દુઃખી સૌ સભ્યોને તું સુખી રાખતી યત્ને મા તને  વંદુ … Continue reading

Rate this:

Posted in સ્વરચના | 1 ટીકા

હાઇકુ

કદર કરો સંબંધ મજબૂત રહે બનતો

Rate this:

Posted in હાઇકુ | 3 ટિપ્પણીઓ

દીવાની વાટ

બળે દીવાની વાટ બેઉ બાજુથી! શું થશે?વિચાર કરું ફરી ફરી! મિત્ર -શત્રુ બન્ને તરફી પ્રકાશ! કે થઈ રહ્યો છે ભાસ-આભાસ! કે કરી રહ્યા છે ઝાકઝમાળ મને! ઝળહળાટ પ્રેમ  પ્રકાશનો હવે અંતર મનના દ્વાર ઊઘાડશે રાગ  દ્વેષ વેર ઝેર ભૂલાઇ જશે … Continue reading

Rate this:

Posted in કાવ્ય | Leave a comment

કંકર શંકર!

               કંકર કંકર શંકર કહેવાય! છે કંકર સાચા શંકર? કયા કંકરમાં શોધું સાચા શંકર?                નાનપણે પાચીકા રમવાને ગોળ ગોળ ગોતી રાખ્યા કોરે રમ્યાને સાચવ્યા ઘરના ખૂણે ઘર … Continue reading

Rate this:

Posted in કાવ્ય | 8 ટિપ્પણીઓ

પ્રેરણા રામનવમી દિને

              રામનવમી મનાવી સહુએ        ફેસબુક વોટ્સ અપ પર       વિવિધ મેસેજ ફોરવર્ડ કરી       શીખ્યા શું રામનવમી સંદેશે?     રામ માતૃ વચન પાલન કરે     દશરથ … Continue reading

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | Leave a comment

ઋતુની રાણી

 આવી રે આવી ઋતુની રાણી, વસંતની બહાર બાઝે બાગે કોયલ પપીહરા બુલબુલના ગુંજન કર્ણપ્રિય આહ્લાદક હૈયે ગુંજે કુમળી કુંપળો લહેરાતી ને સ્થગીત થઈ જાતી જાણે થડકાર આનંદનો માણે ઝાકળ બિંદુ ગુલાબની પાંદડીયે ઝૂલે મોગરા જૂઇની મહેંક સંગે સંગે મુજ હૈયુ … Continue reading

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | 2 ટિપ્પણીઓ

સ્ત્રીલિંગનો સંગ

    પુરુષ તું માને સ્ત્રી અધૂરી તુજ વિના સ્ત્રીએ પોષ્યો જન્મ દીધો કર્યો મોટો ના ભૂલીશ સ્ત્રીને તું કદી સ્ત્રીલીંગ જોડાયેલ છે તુજ સંગે જન્મથી મૃત્યું સુધી સૌ પ્રથમ વિદ્યાલયે  વિદ્યા યુવાનીએ કમાયો લક્ષ્મી સુ પ્રભાતે ઊઠે જુએ ગગને ઉષા … Continue reading

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | 6 ટિપ્પણીઓ

પ્રણય પ્રાંગર્યો અષાઢી મેઘલી રાતે

                                                                                 … Continue reading

Rate this:

Posted in વાર્તા, સ્વરચના | Leave a comment

હાઇકુ

નથી મા શક્તિ પાર થવા શું કરું? ચિંતન કરું! બાપુ યાદ છે સત્યમેવ  જયતે પ્યારું વચન

Rate this:

Posted in હાઇકુ | Leave a comment

પ્રેમાળ મીઠાશ

                  પ્રેમાળ મીઠાશ    આકાશના તારા નક્ષત્રો શોધવા સહેલા મનના ખૂણે છૂપાયેલ કડવાશ શોધવી અઘરી                                    … Continue reading

Rate this:

Posted in સ્વરચના | 4 ટિપ્પણીઓ

સૌને દિવાળી

                      દિવાળીના દીપક ઝગમગે સૌના આંગણમાં સદા રહે ઝગમગતા સૌના આતમ આંગણમાં સપ્તરંગી રંગોળી સોહાય સૌના આંગણમા રંગીન સ્વપ્ના બને સાકાર સૌના જીવનમાં ફટાકડા ફટફ્ટ ફૂટે,ફૂલઝડી ઝરે સૌના આંગણમાં ઊંચે ઉડે, … Continue reading

Rate this:

Posted in કાવ્ય | 5 ટિપ્પણીઓ

માની મહિમા

નવરાત્રીમાં ગરબા ગાતી બાલીકાઓ, કિશોરીઓ, નવપર્ણીત વધુ, અને માતાઓને જોયા, આ બધામાં મા પાર્વતીના જુદા જુદા રૂપ માનસપટ પર છવાયા કલ્પનામાં એક કાવ્ય  લખાયું. મારી માની છે મહિમા નિરાળી મારે ઘેર આવી મા ગબ્બરવાળી દર્ષન દે મા દુર્ગા અષ્ટ ભૂજા … Continue reading

Rate this:

Posted in કાવ્ય | Leave a comment

સમજાય છે?!

   બાળકો ના કરે કારણૉ સમજાય છે?    ભાંડુડા જોઇને તારણો સમજાય છે    બોલવાનું જુદું ચાવવાને નોખું છે    જાણતા, આ બધા રાવણો સમજાય છે     દીકરો જ્યારે થઇ જાય છે પોતે પિતા      ત્યારે શું ભાર છે … Continue reading

Rate this:

Posted in સ્વરચના | 2 ટિપ્પણીઓ

પ્રેમ (Love)એટલે શુ?

        વોટ્સ લવ?પ્રેમ શું છે? તેનો જવાબ બે આત્મા વચ્ચે આત્મિયતા ભરપૂર જગ્યા, અંગ્રેજીમાં કહીએ તો it is a intimate space between two souls.બે આત્મા વચ્ચે પાસવર્ડ પ્રોટેકટેડ પ્રદેશ, જેનો પાસવર્ડ છે એ સી ટી (a c … Continue reading

Rate this:

Posted in ચિંતન લેખ, સ્વરચના | Leave a comment

બીજ રોપાય ના

નથી વસ્ત્ર નથી છત નથી બે કોળિયા ધાનના  સેંકડો બાળકો ભૂખ્યા સુવે છે ધરતીની ગોદમાં  મંદિર મસ્જિદ કે ચર્ચ ના ભરી શકે પેટ તેમના આપી શકો તો આપો બસ બે કોળિયા ધાનના  જો હોય હૈયામાં તમારે ઈસુ ઈશ્વર કે અલ્હા … Continue reading

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | 3 ટિપ્પણીઓ

હાઇકુ

મિત્રો ચિમનભાઈએ મોકલાવેલ હાઇકુના ઘણા મિત્રોના જવાબમાં મે આપેલ હાઇકુમાં જવાબ ચિમનભાઇનું હાઇકુ હું ની મટકી ફોડી ને મને ખાવા મળ્યું માખણ મારો જવાબ સુજ્ઞ મિત્રો હું માં તું અને તું માં હું तत् तम् असि અભિગમ છે હકારાત્મક તારો … Continue reading

Rate this:

Posted in હાઇકુ | Leave a comment