Monthly Archives: નવેમ્બર 2013

સક્રિય બનો

ખાવો પીવો જીવો નથી ધ્યેય માનવ દેહ બુધ્ધિમાન અમૂલ્ય સક્રિય બનો સક્રિય બનો સજ્જનતાએ શું વળશે? દુર્જનોના માર્ગ મોકળા થશે! સક્રિય બનો સક્રિય બનો ભાગો નહિ પણ જાગો સજ્જનતાની સુવાસ ફેલાવો સક્રિય બનો સક્રિય બનો નિષ્ક્રિયતાએ  વિનાશ નિશ્ચિંત સક્રિયતા જગાડે … Continue reading

Rate this:

Posted in સ્વરચના | 2 ટિપ્પણીઓ

ખાલી

         દુનિયામાં આવ્યા હાથ ખાલી      સાંભળી થાક્યા વાત ઠાલી      જોઇ રહ્યા બાળ જન્મે બંધ મુઠ્ઠી   છુપાયું છે શું ? નથી હાથ ખાલી     ઊંચે આસમાને ચગ્યો મસ્તકે મદ ભારી   નાણા ઊડ્યા પટકાય … Continue reading

Rate this:

Posted in ગઝલ | 2 ટિપ્પણીઓ

વૈષાખની એક બપોર

વૈશાખની એક બપોર                 04 /24/2010 ગામડુ પણ ન કહી શકાય અને શહેર પણ ન કહી શકાય તેવુ ગામ. આજુબાજુના ગામડાઓના લોકો માટે હટાણુ કરવાનુ એક માત્ર સ્થળ એ ગામની લાંબી બજાર,જેમાં કરિયાણાની દુકાનો, કાપડની દુકાનો,સોના ચાંદીની દુકાનો, મોચીની દુકાન પણ ખરી … Continue reading

Rate this:

Posted in શાંતિ ટુંકી નવલિકા | Leave a comment