Monthly Archives: માર્ચ 2014

હાઇકુ

              નાનુ વિહંગ             બેઠું ડાળે,ટહૂકે              આવી વસંત    

Rate this:

Posted in હાઇકુ | Leave a comment

સંદેશા વસંતના બાગે

     સંદેશા વસંતના બાગે      રૂપાળું વિહંગ બેઠું ઝૂલે ડાળૅ       સંદેશા વસંતના સૂણે બાગે      કોયલનો ટહૂકો એક જીલાઇ       કુમળા હરા પર્ણો ધૂણે શાખે      મોગરા ગુલાબ જુઇની મહેંક     પ્રસરાય રાતરાણી ફૂલે ફાલે     નિહાળી રંગબેરંગી ફૂલોની હાર     રંગધનુષ … Continue reading

Rate this:

Posted in ગઝલ | Leave a comment

પ્રેમની-પરિભાષા

પ્રેમ અનિર્વચનીય શબ્દ છે, પ્રેમતો અનુભૂતિનો વિષય છે. આ કોઇ અનૃત દુન્યવી પ્રેમની વાત નથી, જે આજકાલ ઘણો સસ્તો બની ગયો છે, આ અઢી અક્ષરનો પ્રેમ શબ્દ છુટથી વપરાઇ રહ્યો છે,તે વપરાસ ક્ષણિક સુખને પ્રગટ કરે છે,તેવા પ્રેમને ક્યારેક વિપરીત … Continue reading

Rate this:

Posted in લેખ | Tagged , | 1 ટીકા