Monthly Archives: ડિસેમ્બર 2013

મુખ પર મલકાટ

       વિતેલા વર્ષની ઢળી સાંજ        નૂતન વર્ષનું ઊગ્યુ પ્રભાત       ઠંડી લહર લાવી નવિન વિચાર        જૂની પૂરાણી વાતો ભૂલી        આશા ઉમંગે મન ભરી        નાના મોટા સૌ સંગાથ        કરીએ સાથ એક નિર્ધાર       સદા રહે મુખ પર મલકાટ

Rate this:

Posted in સ્વરચના | 1 ટીકા

બધું જ તો છે તારું

         આયનો કહે પિંજરું જીર્ણ છે તારું જીવ કહે કામ ઘણું બાકી છે તારું          જીભને તાળા મારી ભલે બંધ રાખું ભાવ મનના ક્યાં માને છે તારું?          થાક્યા નહિ કદી કહેતા મારું મારું … Continue reading

Rate this:

Posted in ગઝલ | 1 ટીકા

ક્રિસમસ પૂર્વ સંધ્યા

ક્રિસમસ પૂર્વ સંધ્યા આવી બાળકોના મન ઉઠ્યા નાચી સાન્તા કરશે સૌની ઇચ્છા પુરી બાળકો એકમેકને રહ્યા પુછી જોન બોલે મેં માંગ્યુ ડી એસ આઇ તો પોલ કુદ્યો મેં માંગી રમત વાઇની નાચતી કુદતી બોલી નાની મેરી સાન્તા કરશે માંગ મારી … Continue reading

Rate this:

Posted in સ્વરચના | 2 ટિપ્પણીઓ

નવા વર્ષે નિર્ધાર

મધરાતે ન્યુયોર્ક માનવ મેળૉ ટાઇમ સ્કવેર મેદાને ઉમટ્યો જોવાને રંગબેરંગી પ્રિઝમ દડો મદ મસ્તર મોહ માયા ભરેલો  દડા ભણી દૃષ્ટિ સહુની ઉંચે ૧૨ના ડંકે દડો પડે નીચે ઉપરથી દૃષ્ટિ વળી નીચે દડા અહંકારના ભારીને નમાવી દૃષ્ટિ નમસ્કાર કરીને પુષ્પ સમ … Continue reading

Rate this:

Posted in સ્વરચના | Leave a comment

મિત્રતા

ક્રિસમસના બે દિવસ પહેલા પાડૉશના ચાર મિત્રો બેક યાર્ડમાં ભેગા મળી પોત  પોતાના ક્રિસમસ વીશ લીસ્ટની ચર્ચા કરે છૅ.ઉંમર આસરે ૭ અને ૧૨ વચ્ચેની, ૭ વર્ષની નાની  સારા તેના પિતા અફઘાનિસ્તાનમાં છે. અને માતા ૬ મહિનાથી જોબ વગર છે, અનએમ્પલોઇમેન્ટ બેનીફીટ પર … Continue reading

Rate this:

Posted in શાંતિ ટુંકી નવલિકા | 2 ટિપ્પણીઓ