આતમ દીપ

આતમ દીપ
આંગણે દીપમાળા પ્રગટાવી
આતમને આંગણે અંધાર પટ
મોહ માયા મદ ક્રોધ અંધકાર
અત્ર તત્ર સર્વત્ર આજ ભરપૂર
દૂર કર પ્રગટાવ દિલમાં દીવોએક
કોડિયામાં પુરી સમજણનું તેલ
આત્મ વિશ્વાસે વધ આગળ
કેળવી માનસિક દ્રઢતા તું આજ
સોદાગર સપનાનો બનીશ જરૂર
આતમ દીપ પ્રગટશે આંતરિક ઊર્જા થકી



About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

2 Responses to આતમ દીપ

  1. pragnaju કહે છે:

    છૂપાયું છે ભીતર, એ સતના દીપકને પ્રજાળીને,
    આ કાજળકાળી રાતોનાં હૃદય પળપળ ઉજાળીને;
    કોઈની આંખના એકાદ–બે અશ્રુઓ ખાળીને,
    મનાવીએ આ વર્ષે એ રીતે, ચાલો, દિવાળીને !

  2. Dr Induben Shah કહે છે:

    આભાર પ્રગ્નબહેન,
    “”કોઈની આંખના એકાદ–બે અશ્રુઓ ખાળીને,
    મનાવીએ આ વર્ષે એ રીતે, ચાલો, દિવાળીને !”
    આપનો સુંદર પ્રતિભાવ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s